મોરબીના પીપળી ગામે આઠમા નોરતે બાળાઓને સોનાના દાણા ભેટ અપાયા

મોરબી : મોરબીના પીપળી ગામે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રીના આઠમા નોરતે ગરીબીની તમામ બાળાઓને સોનાના દાણાની ભેટ આપવામાં આવી હતી.