ટંકારાના સજ્જનપર ગામે નિદાન કેમ્પ યોજાયો

- text


ટંકારા :ટંકારાના સજ્જનપર ગામે ગ્રામ પંચાયત ખાતે મેડીકલ ચેક અપ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા અનેક દર્દીઓએ લાભ લીધો હતો આ તકે સજ્જનપર ગ્રામ પંચાયત ના સરપંચ અશોકભાઈ બરાસરા,યુવા ભાજપ અગ્રણી યોગીરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, રુષીરાજસિંહ જાડેજા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text