અવસાન નોંધ

મુળ ઘુનડા(ખા) નિવાસી હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ અ.સૌ. સ્વ. હર્ષાબેન ઉ. 53 તે હસમુખભાઇ વૃજલાલ જોષીના ધર્મપત્ની તથા રિતેષભાઈ તથા મયુરભાઈના માતુ શ્રી તથા સ્વ.શાંતિલાલ તથા મનસુખભાઇ નાનાભાઇના ધર્મપત્ની અને હરેશભાઈના ભાભી તથા પીઠડ નિવાસી મયાશંકર જટાશંકર ભટ્ટના દીકરીનું તા,૧૪ને રવિવારના રોજ કૈલાશવાસ થયો છે.સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા. ૧૮ ને ગુરુવારે ઉમિયા આશ્રમ ભક્તિનગર સર્કલ,સનાળારોડ મોરબી ખાતે રાખેલ છે.