મોરબીના પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની પૌત્રી આધ્યાનો આજે જન્મદિવસ

- text


 

મોરબી : મોરબીના પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની પૌત્રી આધ્યાનો આજે જન્મદિવસ છે. ત્યારે વ્યાસ પરિવારની લાડકવાયી આધ્યા પર આજે જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે.

આધ્યાને તેના પપ્પા શનિભાઈ, મમ્મી અનિતાબેન, ભાઈજી ધર્મેન્દ્રભાઈ, ભાભુ હીનાબેન, દાદા પ્રવીણભાઈ અને દાદી સુશીલાબેને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતી રહે અને હમેશા નિરામય રહે તેવા આશીર્વાદ સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

- text

- text