મોરબીના યુવા પત્રકાર દેવમુરારી મયંકનો આજે જન્મ દિવસ

- text


મોરબી : ગુજરાત સમીકરણ, બનાસ બચાવો, રાજકોટ લાઈવ,વાત્સલ્ય ન્યૂઝના મોરબી જિલ્લાના પ્રેસ રિપોર્ટર દેવમુરારી મયંકનો આજે જન્મદિવસ છે. આજે તેઓ 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ, સગા સ્નેહીજનૉ હિતેચ્છુઓ પત્રકાર મિત્રો તરફથી મોબાઈલ નંબર (8460566870) ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text

- text