મોરબીમાં ૧૩મીએ કુતુલબાવા અહેમદશાપીરનો ઉર્ષ મુબારક

મોરબી : મોરબીમાં મેમણ કોલોનીમાં આગામી તા. ૧૩ના રોજ કુતુલબાવા અહેમદશા રહેમતુલ્લાનો ઉર્ષ મુબારક ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમા ૪ વાગ્યે સંદલ અસર બાદ આમ ન્યાજ રાત્રે ૧૦ થી ૧૧ કલાકે શરીફનો કાર્યક્રમ યોજાશે.