મોરબીના વાંકડા ગામના શુભેન્દ્ર કુલતરિયાએ પીઆઈની પરીક્ષા પાસ કરી

- text


મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામના શુભેન્દ્ર દુર્લભજીભાઈ ફુલતરિયાએ જીપીએસસી પાસ કરીને પોલીસ ઇન્સ્પેકટરની નોકરી મેળવી છે. તેઓ વફાદારી પૂર્વક ફરજ નિભાવીને પ્રગતિના શિખરો સર કરી સમગ્ર પંથકનું ગૌરવ વધારે તેવી ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

- text