જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં હળવદના કડીયાણા ગામનું ગૌરવ

- text


હળવદ : રાજય સરકાર આયોજિત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર ૧૭ વિભાગમાં ૮૦૦ મીટર દોડ અને ૧પ૦૦ મીટર દોડમાં દઢૈયા રોહિત મેલજીભાઈ પ્રથમ નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે અને આગામી સમયમાં રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેવી પ્રફુલ મેલજીભાઈ, ભોરણીયા અવધ કમલેશભાઈ તેમજ બીઆરસી ઓર્ડિનેટર પ્રવિણસિંહ ચૌહાણએ નેમ વ્યકત કરી શાળાના સ્ટાફ તથા ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.

- text

- text