સાબરકાંઠા દુષ્કાર્મ કેસના વિરોધમાં ટંકારા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર

- text


ટંકારા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢુઢેર ગામના ગરીબ પરિવારની ૧૪ માસની બાળકી પર બે દિવસ પૂર્વ સીરામીકના કર્મચારી દ્વારા દુષ્કાર્મ આચરવામાં આવતા આ ધૃણાસ્પદ ઘટનાના વિરોધમા આજે ટંકારા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.

- text

- text