મોરબીમાં ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગઈકાલે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્ત એકત્ર થયુ હતું.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંસ્કાર ઇમેજિંગ અને પેથોલોજી, જીઆઈડિસી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉમટી પડીને રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. તેમ મોરબી IMA પ્રેસીડેંટ ડૉ કેતન હિંડોચાની યાદીમાં જણાવાયું છે.

- text

- text