વાંકાનેરની સ્વરાજ ડેરીને કેન્દ્રીય મંત્રીના હસ્તે બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ

- text


વાંકાનેર : વાંકાનેરની સ્વરાજ ડેરીને કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજનના હસ્તે બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે સ્વરાજ ડેરીના મોભી એવા ત્રણેય ભાઈઓ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

- text

વાંકાનેરની સ્વરાજ ડેરીની સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટસને કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના હસ્તે બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ અમદાવાદ મુકામે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે સ્વરાજ ડેરીના માલિક ઇરફાનભાઈ, ઇલમુદ્દીનભાઈ અને નેસિફભાઈ એમ ત્રણેય ભાઈઓએ તેમના બધાજ વિક્રેતા તથા ગની પટેલ અને આરીફભાઈ ભોરણિયાની હાજરીમાં એવોર્ડ સ્વીકારી વાંકાનેર સાથે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

- text