વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ આયોજિત ગણેશોત્સવની મુલાકાત લેતા એસપી

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવતા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ ગણેશોત્સવ પંડાલની વિશેષ મુલાકાત લીધી હતી.

- text

વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ હાજરી આપી હતી. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા સાથે વાંકાનેર સીટી પી.આઈ. બી.ટી.વાઢીયા, વાંકાનેર તાલુકા પી. એસ. આઈ. જી.આર.ગઢવી તેમજ અન્ય પોલીસ હાજર રહયા હતા અને આરતી બાદ જમણવારનો કાર્યક્રમ રાખી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી.

- text