ટંકારાના ચાંચાપર ગામેથી પાંચ બોટલ દારૂ સાથે આદિવાસી ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસે બાતમીના આધારે ચાચાપર ગામની સીમમાંથી કાગળીયાભાઇ ગણેશીયાભાઇ મહેડા જાતે આદીવાસી ઉ.વ. ૨૫ ધંધો. ખેતમજુરી રહે હાલ. બાલજીભાઇ સુંદરજીભાઇ શનીયારા રહે.ચાંચાપર વાળા ની વાડીએ, મુળ. રહે.બધાકા કુવા ફળીયા એકધાડી ગામ તા. કઠવાળા જી. અલીરાજપુર (એમ.પી) વાળાને કુલ નંગ પાંચ (પ)  ઇગ્લીશ દારૂ કી.રુ. ૧૫૦૦ સાથે મળી આવતા પોલીસે ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાઈલ તસ્વીર

- text