હળવદના ઘનશ્યામપુર ગામે પ્રેમલગ્ન મુદ્દે મહિલા પર હુમલો

- text


હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામે પ્રેમ લગ્નનો ખર રાખી મહિલા પર હુમલો થતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ કંચનબેન દાનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ઉ.વ.૩૫, રહે.ઘનશ્યામપુર તા.હળવદ જી.મોરબી વાળાના ભાઈએ પ્રેમ લગ્ન કર્યા હોય આરોપી (૧) માવજીભાઈ મોતીભાઈ રાઠોડ (૨) ઉજીબેન માવજીભાઈ રાઠોડ (૩) જગદીશભાઈ લાલજીભાઈ રાઠોડ (૪) નાગરભાઈ હરજીભાઈ રાઠોડ અને (૫) મનહરભાઈ ડાયાભાઈ રાઠોડ રહે.બધા ઘનશ્યામપુર વાળાઓએ એક સંપ કરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

 

m

- text