હળવદના રણમલપુરમાં ઝેરી દવાની અસર થતા ખેતમજૂરનું મોત

હળવદ: હળવદના રણમલપુર ગામે ખેત મજૂરી કરવા આવેલા ઘુલુશ જુવાનસિંહ અજનાર ભીલ ઉ.વ. ૨૫ રહે. મૂળ રહે બયડા હોલી ફળીયા (મધ્યપ્રદેશ) વાળાને ખેતરમાં કીટનાશક દવાની અસર થતા મરણ જતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે એ.ડી.નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.