હળવદના યુવા પત્રકાર મયુર રાવલનો આજે જન્મ દિવસ

- text


હળવદ : જર્નાલિસ્ટ (એક્રીડેશન પત્રકાર) અને સેવાકીય અને રચનાત્મક કાર્યો માં હરહમેંશ અગ્રેસર રહી સેવા આપનાર સેવાભાવી નવયુવાન બાહોશ નીડર અને હરહમેશ પોતાની કલમ ની તાકાતથી લોક ઉપયોગી સમાચારો પ્રસિદ્ધ કરી વાચા આપતા નિષ્પક્ષ એવા મયુરભાઈ રાવલ નો આજે ૩૯ મો જન્મદિવસ છે.પત્રકાર તેમજ શિવ ન્યુઝ ના મેનેજીંગ ડિરેકટર એવા મયુરભાઈ રાવલ ને આજે 39 માં જન્મદિન નિમિત્તે સગા સંબંધીઓ મિત્રવતુળ સહીતનાઓ વોટસપ ,ફેસબુક ,તેમજ ફોન મારફત તેવોના મોબાઈ નંબર 9909458555 પર જન્મ દિવસ નિ શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.

- text

- text