હળવદના પત્રકારનો આજે જન્મદિવસ

- text


હળવદ : નવ ગુજરાત સમય અખબાર ના એજન્ટ અને પત્રકાર તેમજ કેબલ ઓપરેટર. વિશાલ એન્ટર પ્રાઈઝ મોબાઈલ ની દુકાન ના માલિક એવા હરેશભાઈ શેખાવા પરમારનો આજે ૪૧મો જન્મદિન નિમિત્તે સગા સંબંધીઓ મિત્રવર્તુળ સહીતના મો 9879696140 પર જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

- text