વાંકાનેરના જામસર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના જામસર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને તાલુકા પોલીસે રૂ. ૭૦૫૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના જામસર ગામે વરડુસર જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા અજય સંધા ડેલવાડિયા, જગદીશ ચોથા દેલવાડિયા, ચંદુ વિરજી દેલવાડિયા અને સિદ્ધરાજ દિનેશ દેલવાડિયાને રૂ. ૭૦૫૦ની રોકડ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text