મોરબી : સમતા ફાઉન્ડેશન આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં નવયુગ સ્કૂલનો ડંકો

- text


મોરબી : સમતા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સ્વાતંત્ર્ય સેનનીઓના જીવન વિશેની સ્પર્ધાત્મક પરીક્ષામાં નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાના નામનો ડંકો વગાડ્યો છે.

આ સ્પર્ધાત્મક પરીક્ષાના એ વિભાગના પ્રથમ, દ્વિતીય અને તુતીય સ્થાને અનુક્રમે નવયુગ સ્કૂલના છાત્રો સરસાવડીયા તૃપલ, અઘેરા હર્ષ પરસાણીયા ખીલન રહ્યા છે. આ સાથે બી વિભાગમાં પ્રથમ સ્થાને પણ નવયુગ સ્કૂલની છાત્રા નપરા શ્રેયા રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પીડી કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text