હળવદના પત્રકારનુ નવુ સોપાન મોબાઈલ દુકાનનો મંગલ પ્રારંભ

હળવદ : હળવદના નવગુજરાત સમય અખબાર ના અખબારી એજન્ટ પત્રકાર શ્રીજી મોબાઈલ ના માલિકએ હળવદના સરારોડ પર વિશાલ એન્ટર પ્રાઈઝ નામની દુકાનનો પ્રારંભ રવિવારે કરાયો હતો જેમા મોટી સંખ્યામાં વેપારીઓ સગા સંબંધીઓ વકીલ પત્રકારો સહીત ના ઉપસ્થિત રહ્યા હતા

હળવદના નવગુજરાત સમય અખબાર ના એજન્ટ પત્રકાર અને શ્રીજી મોબાઈલના માલિક એવા હરેશભાઈ શેખાવા એ અને તેમનાપુત્ર વિશાલભાઈ શેખાવા એ હળવદના સરારોડ પર આવેલ પિંક શોપિંગ ની સામે વિશાલ એન્ટર પ્રાઈઝ નામ ની દુકાન નો પ્રારંભ રવિવારે કરાયો હતો જેમા હળવદ ના વેપારીઓ ઓ વકીલો સગા સંબંધીઓ મિત્રો ગુપ ડોક્ટર પોલિસ અને હળવદના પીઢપત્રકાર સુધાકરભાઈ જાની ગુજરાત સમાચારના મયુરભાઈ રાવલ હેલ્લો હળવદના તંત્રી રસિકભાઈ પરમાર હળવદ બેક્રિગના એમ ડી મેહુલભાઈ ભરવાડ,હળવદ બેક્રિગ ના ગ્રુપ એડિટર મહેન્દ્રભાઈ મારૂ. દિવ્ય ભાસ્કર ના પત્રકાર કિશોર ભાઈ પરમાર. સદભાવના શૈક્ષણિક સ્કૂલ ના એમ ડી ગીરીશભાઈ લકુમ. હળવદ સરકારી હોસ્પિટલ ના ડોક્ટર. અશ્વિનભાઈ આદ્રોજા. ભરતભાઈ પટેલ. વેગડવાવ ના નવઘણભાઈ કણઝરીયા. સુર્યનગર ગામના ઉમેશભાઈલકુમ હળવદ પોલીસ પોલિસ કોન્ટેબલ નાથુભા ઝાલા. રમણીકભાઈ રાઠોડ. ગઢવીભાઈ. એડવોકેટ વી. કે. મકવાણા રાજ સ્ટુડીયા વાળા નાગરભાઈ કરોતરા. દિપ કોમ્પ્યુટર વાળા નિલેશભાઈ દલવાડીસહીત ના અગ્રણીઓ વિશાલ એન્ટર પ્રાઈઝ મોબાઈલ ની દુકાન ના હરેશભાઈ શેખાવા અને વિશાલ ભાઈ શેખાવા ને શુભેચ્છા પાઠવી હતી.