સંદેશ ન્યુઝ ટીવી ચેનલના મોરબી બ્યુરો ચીફ નિલેશ પટેલના પુત્ર મિત પટેલનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી જિલ્લાના સંદેશ ન્યુઝ ટીવી ચેનલના બ્યુરો ચીફ નિલેશ પટેલના પુત્ર મિત પટેલનો આજે જન્મદિવસ છે. આજે જન્મદિવસ નિમીતે મિત પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

૧૭ વર્ષ થી જીવનમાં કાંઈક કરી દેખાડવા પ્રયત્નો કરતો રહેનાર મિત અત્યંત મહત્વ ધરાવતા ૧૮મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આજે તેના જન્મ દિવસે તેના દરેક સ્વપ્ન પૂર્ણ થાય એવા શુભઆશિષ સાથે તમામ ક્ષેત્રમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ વડીલો દ્વારા મળી રહી છે.

- text

- text