રાજકોટ હાઇવે પર મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે ટક્કર

- text


ટંકારા : મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા નજીક ક્રુઝર અને કાર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહીત 3ને ઇજા પોહચી હતી.

અકસ્માતની મળતી વિગતો મુજબ મીતાણા નજીક કાર ચાલક આગળ જતા ટ્રકને ઓવરટ્રક કરવા જતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને તુફાન ગાડીના પાછળનાં ભાગે ઠોકર મારી હતી. આ અક્સમાતમાં કારમાં સવાર મહિલા સહીત 3ને ઇજા પોહચી હતી. બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- text

 

- text