હડમતીયા નજીક ચોખા ભરેલો ટ્રક પલટી ગયો

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતીયા નજીક ચોખા ભરેલી ટ્રક પલટી જતા રોડ ઉપર ચોખાનો ઢગલો થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા નજીકથી પસાર થતો ટ્રક પલટી મારી જતા ચોખાનો મોટો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો, જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

 

- text