મોરબી : પીપળીયા ગામના યુવાન સરપંચની બિરદાવાલાયક કામગીરી

- text


મોરબી : મોરબી તાલુકા ના પીપળીયા ગામના શિક્ષિત અને યુવાન એવા સરપંચ અલ્પેશ કોઠીયા જેઓ પીપળીયા ગામ માં માત્ર ૨૭ વર્ષ માં બિન હરીફ તરીકે સરપંચ ચૂંટાય આવીયા હતા અને આ ગામ લોકો એ મુકેલો ભરોસા ને સાર્થક કરી બતાવીયો હતો.

તેઓ ગામ ના લોકો ના પ્રશ્ન ને વાચા આપવા માટે હમેશા તૈયાર હોય છે અલ્પેશભાઈ એ પોતાના દોઢ વર્ષ ના સરપંચ ના કાર્યકાળ માં ગામ માં પ્રાથમિક કર્યો પૂર્ણ કર્યા જેમાં પીપળીયા ગામ નો મેઈન ગેટ , આંગળવાડી બાળકો માટે રમકડા અને ત્યાં ની પ્રાથમિક સુવિધા , આંગળવાડીનો ફરતે વંડો , સ્કુલના ગ્રાઉન્ડ માં પેવર બ્લોક નાખેલ , જૂની પંચાયત નું રીનોવેશન , ગામ ના ખુલ્લા સ્મસાન ને ફરતે વંડો , ગામ ના પાધર માં બાથરૂમ , અને હાલ માં ઘરે ઘરે પાણી મળી રહે તે માટે આખા ગામ માં પાણી ની નવી પાઈપ લાઈન નું કામ ચાલુ છે. સાથે આખા ગામ માં સી.સી. રોડ નું કામ પણ ચાલુ કરી દેવામાં અવિયું છે. આ સાથે ગામ ના સરપંચ એવા અલ્પેશભાઈ કોઠીયા એ જણાવ્યું હતું કે આગામી દિવશ માં આ ગામ ને સ્માર્ટ સીટી બનાવાનો પ્લાન છે તેવું પણ જણાવ્યું હતું જેમાં આખા ગામ માં સાફ સફાઈ નું ધ્યાન રાખવા માં આવશે , ગામ માં આગામી દિવસ માં સી.સી.ટીવી કેમરા પણ મુકવામાં આવશે.

- text

- text