માળીયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે રતિલાલ ભાડજાની વરણી

- text


માળીયા : માળીયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે રતિલાલ મકનભાઈ ભાડજાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આ તકે બહોળી સંખ્યામાં અગ્રણીઓએ હાજર રહીને આ વરણીને આવકારી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

માળીયા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ મકનભાઈ ભાડજાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ડીડી જાડેજા, પ્રભારી. શિરીષ કાવર અને સંગઠન પ્રમુખ જેન્તીભાઈ સાંજાએ નવનિયુક્ત ચેરમેનની વરણીને આવકારી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

- text

 

- text