મોરબીની નવજીવન વિદ્યાલયના ચાર છાત્રો જિલ્લા કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઝળકયા

- text


મોરબીની નવજીવન વિદ્યાલયના ચાર છાત્રો જિલ્લા કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઝળકયા

મોરબી : મોરબી જીલ્લા કક્ષાની અન્ડર-૧૯ ટેકવેન્ડો સ્પર્ધામાં નવજીવન વિધાલયના ત્રણ વિધાર્થીઓએ ગોલ્ડ અને એક વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

મોરબી જીલ્લા કક્ષાની અન્ડર-૧૯ ટેકવેન્ડો સ્પર્ધા નાલંદા વિધાલયમાં યોજાઈ હતી.જેમાં નવજીવન વિધાલયના ધોરણ-૧૦ના ત્રણ વિધાર્થીઓ બાવરવા જીત., મકવાણા યશ અને ઝારીયા સુજલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે પરમાર હાર્દિકે સિલ્વર મેડલ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

- text