મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

- text


મોરબી : મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં બાળકો માટે ટીચ લેસ લર્ન મોર ફિલોસોફી કઈ રીતે અમલમાં મુકવી તથા કલાસ રૂમ ને કઈ રીતે લાઈવ બનાવવો, ટુ વે કૉમ્યૂનિકેશન કરવું, ટીચિંગ મેથોડોલોજી, બાળકો ની સેફટી વગેરે વિષયો ઉપર શાળાના શિક્ષકોને ઇન્દ્રા દીવાન (રિસોર્સ પર્સન ફોર ઇઆરસી ઓફ દિલ્હી પબ્લિક વર્લ્ડ ફાઉન્ડેશન) અને રીટા પાસી (ગ્લોબલ પ્રેસન્સ એમ્બેસેડર, પ્રેસેન્ટર એન્ડ પાનલિસ્ટ, ઓલ લેડીઝ લીગ, વુમેન ઇકોનોમિક્સ ફોરમ) એ માર્ગદર્શિત કર્યા હતા.

- text

આજના યુગ માં બાળકો ને ઉચ્ચતમ ભણતર ની સાથે સાથે તેમના માં સોફ્ટ સ્કિલ ડેવેલોપ થાય તથા તેમનું નેચરલ ટેલન્ટ કઈ રીતે બહાર લાવવું તેના પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળા ના પ્રિન્સિપાલ નાગેન્દ્ર પડેએ પણ ટીચર્સ ને સંબોધિત કર્યા હતા.

- text