મોરબીમાં રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ સંપન્ન

- text


મોરબી : મોરબીમાં રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નવા પ્રમુખ તરીકે રશેષભાઈ મહેતા અને તેની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.

મોરબીમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નવા પ્રમુખ તરીકે રાશેષભાઈ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે રોટ પ્રશાંતભાઈ જાનીએ હજાર રહીને શપથ વિધિ કરાવી હતી.

- text

 

- text