હળવદ અને ટંકારામાં મોડી રાત્રે અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : હળવદ અને ટંકારામાં મોડી રાત્રે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબી અને વાંકાનેરમાં મેઘરાજાએ માત્ર ઝાપટા રૂપે હેત વરસાવ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં ગત રાત્રીના ૧૨ થી વહેલી સવારના ૬ સુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો હળવદમાં ૧૩ મિમિ, ટંકારામાં ૧૧ મિમિ, વાંકાનેરમાં ૬ મિમિ અને મોરબીમાં ૩ મિમિ વરસાદ નોંધાયો હતો.

- text