માળિયાના વેણાસણ ગામ નજીક જુગાર રમતા ૩ ઝડપાયા

- text


માળીયા : માળિયાના વેણાસર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૩૬૯૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા તાલુકાના વેણાસર ગામના ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા રામભાઈ દેવરાજભાઈ લોખીલ, ગગુભાઈ પોલાભાઈ ચાવડા અને લક્ષ્મણભાઇ દેવરાજભાઈ ખીમાણીયાને પોલીસે રોકડ રૂ. ૩૬૯૦ મળી કુલ રૂ. ૫૧૯૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text