હળવદ નજીક છકડા પાછળ ઘુસી જતા બાઈકચાલકનું મોત

- text


હળવદ : હળવદ નજીક છકડા પાછળ બાંધેલા મિલર મશીનમાં બાઇક ઘુસી જતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પાસે વિદ્યા દર્શન સ્કૂલ નજીકના રોડ પર છકડા પાછળ બાંધેલા મિલર મશીન સાથે બાઈક અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક ધીરુભાઈ ભારમલભાઈ બ્લોચ ઉ.વ. ૪૨ નું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text