માળિયાના કાજરડા ગામે જુગાર રમતા ૩ પકડાયા

- text


માળીયા : માળિયાના કાજરડા ગામમાં જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે રૂ. ૨૨૮૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના કાજરડા ગામ નજીક ઇમામ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા સાઉદિન કારીમભાઈ ભટ્ટી, વલીમામદભાઈ રસુલભાઈ મોવર અને સુલતાન કરીમભાઈ ભટ્ટીને પોલીસે રૂ. ૨૨૮૦ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. માળીયા પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text