મોરબી : ૯ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે પર અમરનગરના પાટિયા નજીકથી પોલીસે એક શખ્સને ૯ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે રાજેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જુવાનસિંહ ઝાલા ઉવ.૩૮ ધંધો.ડ્રાઇવિંગ વાળાને પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડની ઈગ્લીશદારૂની બોટલો નંગ-૦૯ કિ.રૂ.૨,૭૦૦ સાથે મોરબી માળીયા નેશનલ હાઇવે પર અમરનગરના પાટિયા નજીકથી ઝડપી લીધો હતો.

- text

ફાઈલ ફોટો

 

- text