મોરબીમાં ભાજપના આઈટી સેલના હોદ્દેદારોની બેઠક મળી

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે આઈ.ટી. સેલ અને સોશ્યલ મીડિયાના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના બીજેપીના આઈ.ટી.સેલ અને સોસીયલ મીડિયાના કન્વીનર તરૂણ બારોટ, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ અપૂર્વ મહેતા તેમજ પ્રભારી વિજયભાઈ લોખીલની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઈ.ટી.સેલ અને સોશયલ મીડિયાના હોદ્દેદારોની મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારી વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.

- text

 

- text