મોરબીના શનાળા રોડ પર ખુટિયો કાર નીચે ફસાયો

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર એક ખૂંટિયો બોલેરો કાર નીચે ફસાયો હતો.બાદમાં સ્થાનિક લોકોએ કાર હટાવી મહામહેનતે ખૂંટિયાને બહાર કાઢયો હતો.

મોરબીના શનાળા રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં બોલેરો કાર નિચે સૂતેલો ખુટિયો ફસાઈ ગયો હતો. બાદમાં સ્થાનિક સેવાભાવીઓએ કારને ઉંચી કરી ખુટિયાને બહાર કાઢ્યો હતો. લોકોની મહામહેનત બાદ ખુટિયો અંતે કાર નીચેથી બહાર નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

- text