મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

ઉદ્યોગોના પ્રશ્ને હમેશા સજાગ રહીને તેનું નિરાકારણ લાવવામાં અગ્રેસર રહેતા મુકેશભાઈ ઉધરેજા સીરામીક એસો.નું સુકાન પદ હોંશભેર સંભાળી રહ્યા છે. તેઓ સરળ અને મળતાવળા સ્વભાવના કારણે ભારે લોકચાહના ધરાવે છે. મુકેશભાઈ ઉધરેજા પર આજે ઠેર ઠેરથી જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે. એસોસિએશનમાં આગવી ભુમિકા ભજવીને સફળતાનાં શિખરો સર કરાવે તેવી ‘મોરબી અપડેટ’ શુભેચ્છા પાઠવે છે.

- text

- text