વાંકાનેરના પત્રકાર મયુર ઠાકોરનો આજે જન્મદિવસ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા શિવસેના પ્રમુખ, મોરબી જીલ્લા ગૌ રક્ષા યુવા પ્રમુખ અને ન્યુઝ ટુડે ચેનલના રિપોર્ટર મયુર ઠાકોરનો આજે જન્મદિવસ છે. 05/06/1995 રોજ જન્મેલા મયુર ઠાકોરે અસંખ્ય ગૌમાતા કે ગૌવંશને કતલખાને લઈ જતા ટ્રકો રોકી છોડાવીને ગૌશાળામા પહોચાડેલ છે. રોડ પર રઝડતી રખડતી વૃધ્ધ ગૌમાતાને કે ગૌવંશને અકસ્માતમાં ઘવાયેલ હોય અને તેને જાણ થતા જ તેની સારવાર માટે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ સારવાર આપે છે. પોતે ન્યુઝ ટુડે ચેનલના રિપોર્ટર છે અને વાંકાનેર તાલુકાની આમજનતાના પ્રશ્નોને વાચા આપીને પ્રાણ પ્રશ્નો ઉકેલી જનતાને ન્યાય અપાવે છે. તેમનું બહોળું મિત્રસર્કલ, સગા-સ્નેહીજનો તેમજ અન્ય આગેવાનો આજના તેમના જન્મદિવસની શુભકામના તેમના મોબાઈલ ૯૬૦૧૦૩૫૦૦૧ પર પાઠવી રહ્યા છે.

- text

- text