વાંકાનેરના રાતી દેવળીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે પોલીસે દરોડો પાડી જૂઆગર રમતા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે વાંકીયા રોડ ટેલીફોન એક્સચેન્જ પાછળ ખુલ્લા મેદાન મા (૧) ભરતભાઈ ભનુભાઈ કુકાવા ઉવ-૨૧ રહે-રાતીદેવળી (૨) નરેન્દ્રસીંહ છત્રસીંહ ઝાલા ઉવ-૨૭ રહે-રાતીદેવળી (૩) શૈલેન્દ્રસીંહ બળવંતસીંહ ઝાલા ઉવ-૩૭ રહે-રાતીદેવળી તા-વાંકાનેર વાળા જાહેરમા બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ-૬૯૭૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ સાથે મળી આવ્યા હતા.

- text

- text