વાંકાનેરના કાંતિલાલ દેવશંકર પંડ્યાનું અવસાન

વાંકાનેર : ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. કાંતિલાલ દેવશંકર પંડયા(ઉ.વ.૮૮) તે સ્વ.બળવંતરાય, સ્વ. ધીરજલાલના ભાઈ, સ્વ. હરીહરભાઈ, પ્રફુલભાઇ, નંદાભાઈ, પ્રદ્યુમનભાઈ ,હર્ષાબેન કૅ. પંડયા, લીલાબેન એમ. દવે ના પિતા તથા સ્વ. કાનજી કુંવરજીભાઈ દવે (માઘાપર) ના જમાઈનું તા. ૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણુ તા. ૨૧ને સોમવાર ના રોજ સાંજે ૬-૦૦ વાગ્યે ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.