મોરબીમાં જુગાર રમતા બે મહિલા સહીત ૪ ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહીત ૪ શખ્સોને પોલીસે રૂ.૪૩૨૦ ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં કબીર ટેકરી શેરી નં.૨ , રામપીરના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા અયુબ ગુલામ કાશમાંણી, વિજય ભગવાનજી અગેચણીયા, યાસીન ઉર્ફે આરતીબેન આગેચણીયા અને ભાવનાબેન અબાસણીયા ને રૂ. ૪૩૨૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text