માળિયાના યુવા પત્રકાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ

- text


માળીયા : માળિયા પંથકના યુવા પત્રકાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે દાનીયાલ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

માળિયાના પંથકના પ્રશ્નોને પોતાની કલમ થકી વાચા આપનાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ છે. દાનિયલ સુમરા સત્ય સાંઈ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ -૬ માં અભ્યાસ કરે છે તો અભ્યાસ ઉપરાંત તેણે સંગીતનો શોખ પણ હોવાનું તેમના પિતા જણાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે.

- text

 

- text