વાંકાનેર : પરિણીતાને ત્રાસ આપનાર પતિ, સાસુ અને સાસરા વિરુદ્ધ ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના સમઢીયાળામાં પરિણીતાને ત્રાસ આપનાર પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ ઘરેલુ હિંસા મુદ્દે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ ફરિયાદી ઇફતબેન ઇસ્માઇલ ભાઇ બાદી જાતે મોમીન ઉ વ ૩૫ રહે સમઢીયાળા તા.વાકાનેર વાળાને (૧) ઇસ્માઇલભાઇ હબીબભાઇ બાદી (પતિ) (૨) હબીબભાઇ (સસરા) રહે- રહે સમઢીયાળા તા.વાંકાનેર વાળા એ ફરીયાદી બેન સાથે નાની નાની બાબતે ઝધડાઓ કરી સામાન્ય મારા કુટ કરી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કરતા આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

 

- text