હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના બેનનું નિધન

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન મેહુલકુમાર ઝાપડા (ભરવાડ) તે લાલાભાઈ દોરાલાના પુત્રી તથા પત્રકાર મેહુલભાઈ દોરાલા ( હળવદ ) ના બહેન અને જગાભાઈ ઝાપડાના પુત્રવધુનું તા. ૨૮ ના રોજ અવસાન થયું છે, સદગતની ઉત્તર ક્રીયા (પાણી ઢોર) તારીખ 04-05-2018 ને શુક્રવારે મોરબી ખાતે રાખેલ છે.