માળિયાની આરામ હોટેલ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

- text


માળીયા મિયાણા : માળિયા નજીક આરામ હોટેલ પાસે રેતી ભરેલ ટ્રકે કારને હડફેટે લેતા કારમાં ભારે નુકશાની થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

માળીયા પાસે આવેલી આરામ હોટલ નજીક આજે બપોરે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ટ્રકની હડફેટે ચડતા કારમાં ભારે નુકશાની થઈ હતી. અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

 

- text