મોરબીના ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી: મૂળ નાની બરાર હાલ મોરબીમાં ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ મોહનભાઇ મોરડીયા ( ઉ.વ.૫૮) તે ગંગારામભાઈ (નવસારી), ભુદરભાઈ (ખાખરાળા), રમેશભાઈ, કમલેશભાઇના ભાઈ તથા મનોજભાઈ, ભાવેશભાઈ, શનિભાઈના કાકા અને ભવિનભાઈ રતનજીભાઈ પડસુબીયાના સસરાનું તા.૧૭ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૯ને ગુરુવારે સવારે ૭:૩૦ થી ૧૦ સુધી શિવ હોલ, શનાળા રોડ , મોરબી ખાતે રાખેલ છે.

- text

- text