મોરબીમાં બહુમાળી બિલ્ડીંગમાં પાણી છાટતી વેળાએ પડી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર નવા બની રહેલા બહુમાળી બિલ્ડિંગમાં પાણી છાંટતી વેળાએ પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કુલની બાજુમાં નવા બની રહેલા ઓમકાર બીલ્ડીંગમાં પાણી છાંટતી વેળાએ પડી જતા રવજીભાઇ ભારમલભાઇ સોઢા ઉ.વ. ૩૫ રે. ક્રિષ્ના સ્કુલની બાજુમાં રવાપર રોડ, મૂળ ગામ ઝીકિયારી વાળાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસે એ.ડી.નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text