મોરબી : બેલા આમરણની સીમમાં જુગાર રમતા આઠ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બેલા આમરણ ની સીમ મા ડેમી નદી નજીક નદી કાંઠે જાહેર મા જુગાર રમી રહેલા રામજી જેઠા ભોરણીત ઉ.વ.70 રહે.આમરણ જુના ગામ,ભરત મોમૈયાભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા ઉ.વ.35 રહે.બેલા (આમરણ),જુસબ અયુબભાઈ જામ ઉ.વ.38 રહે.જુના બેલા ,ડાયાભાઈ આંબાભાઈ ગડારા ઉ.વ.65 રહે.જુના બેલા,દાનાભાઈ મગનભાઈ કુંભારવાડીયા ઉવ.35 રહે.બેલા-આમરણ,થોભણભાઈ પટેલ,સંજય હસુભાઇ રાઠોડ ઉ.વ.33 રહે.ઉટબેટ – સામપર,દયાલજીભાઈ નરશીભાઈ કાસુન્દ્રા ઉ.વ.55 રહે.બેલા વાળા મળી કુલ આઠ શખ્સો ને રોકડ રકમ મળી કુલ 22,340 રૂપીયા ના મુદામાલ સાથે ધરપકડ કરી તાલુકા પોલીસમથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text