નિષ્પક્ષ નિડર પત્રકાર અને સામાજિક કાર્યકર રમેશ ખાખરીયાનો આજે જન્મદિવસ

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં ૧/૩/૧૯૭૦ માં જન્મેલા રમેશ ખાખરીયા ના આજ જીવનના ૪૭ વર્ષ પુર્ણ કરેલ છે તેમને હરહંમેશ હડમતિયાના સામાજિક કાર્યકર તરીકે જાણીતા અને ગરીબો તેમજ ખેડુતોના પ્રાણ પ્રશ્નો માટે લડતા રહે છે. હડમતિયાની આજુબાજુના ગામડા જેવા કે સજ્જનપર, ઘુનડા, કોઠારીયા, લજાઈ, ધ્રુવનગર, નશીતપર ગામના પ્રાણ પ્રશ્નોને પ્રેસ તેમજ મિડિયાના માધ્યમ થકી સત્યની કલમ હાથમા લઈ વણ ઉકેલ પ્રશ્નો કે બનતી ધટનાને સોશિયલ મિડિયા ન્યુઝ તેમજ પ્રેસના માધ્યમથી પ્રજા વચ્ચે લાવવામાં નિપુણ હોવાથી આજુબાજુના ગામડામાં સારુ અેવુ વર્ચસ્વ ધરાવે છે અને હડમતિયાના યુવાનોમા તો હોટ ફેવરીટ ” આર.ડી. સાહેબ” ના નામથી યુવાનો સન્માન સાથે બોલાવે છે.
મોરબી પત્રકાર તેમજ મિડિયા જગતમાં સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસું વ્યક્તિની છાપ ધરાવતા અને સત્યના રાહ પર ચાલતા ” રમેશ ઠાકોર” ના હુલામણા નામથી પ્રસિધ્ધ છે. પ્રેસ તેમજ મિડિયા ગ્રૃપમાંથી તેમજ તેમનું બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોવાથી “રમેશ ઠાકોર” ના આજના જન્મદિવસે તેમના વોટસઅપ, ફેસબુક તેમજ મોબાઈલ નં 9998398983 પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

- text

- text