વાંકાનેરના ખખાણામાંથી ૧૧ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ખખાણા ગામેથી ૧૧ બોટલ વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર.ગઢવી સહિત નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ દરમ્યાન મળેલ બાતમી ના આધારે વાકાનેર તાલુકાના ખખાણા ગામના રહેવાસી લાલજી નાથાભાઈ ડાભીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટ ની પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલ નંગ ૧૧ કુલ કિંમત રૂપીયા ૩૦૦૦ સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

- text