મોરબી : માટીકામ કલાકારી તાલીમાર્થીઓને ચેક – સર્ટિફિકેટ અપાયા

- text


મોરબી : મોરબીના મકનસર ગામે માટીકામ કલાકારીની તાલીમ શિબિરના તાલીમાર્થી બહેનોને રવિવારના રોજ સર્ટિફિકેટ અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મોરબી તાલુકાના મકનસર ગામે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી દ્વારા પ્રજાપતિ બહેનોની તાલીમ ૩૦ દિવસ માટે આપવામાં આવી હતી જેના ચેક અને સિર્ટીફીકેટે વિતરણ કરવા માટેનો કાર્યક્રમ રવિવારના રોજ મકનસરગામના સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રા ઉપસરપંચ દેવશીભાઈ રબારી તથા અમૃતભાઈ પ્રજાપતિ તેમજ વ્રજલાલભાઈ પ્રજાપતિના સહયોગથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

- text